પાટણ જીલ્લા કાર્યલય ખાતે કિસાન મોરચાની બેઠક મળી

0
32

આજરોજપાટણ જીલ્લા કાર્યાલય ખાતે કિસાન મોરચા નાં પ્રદેશ મહામંત્રી સરદારભાઈ ચૌધરી ,કિસાન મોરચા નાં પ્રદેશ ઉપાધ્યક્ષ તેજાભાઇ ભુરીયા , પાટણ જીલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, પાટણ જીલ્લા ભાજપ મહામંત્રી ભાવેશભાઈ પટેલ, પાટણ જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ દિલીપભાઈ જોશી, પાટણ કિસાન મોરચાનાં જીલ્લા પ્રમુખ મગનભાઈ પટેલ, પાટણ કિસાન મોરચાનાં તાલુકા પ્રમુખ વિમલભાઈ પટેલ, પાટણ તાલુકા ભાજપ મહામંત્રી જલુજી ઠાકોર, પાટણ શહેર કિસાન મોરચા નાં પ્રમુખ સંજય ભાઈ પટેલ વગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં આગામી સંગઠનાત્મક કાર્યક્રમો અંગે બેઠક યોજાઇ.
રીપોટર.કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here