પાટણ જિલ્લા ભાજપ સંગઠનના માધ્યમથી સેવાના સંકલ્પને આત્મસાત કરીને આરંભ

0
24

પાટણ જિલ્લા ભાજપ સંગઠનના માધ્યમથી સેવાના સંકલ્પને આત્મસાત કરીને આરંભ થયેલી મારી રાજકીય યાત્રામાં સતત 21 વર્ષ સુધી બક્ષી પંચ મોરચા અને મીડિયા સેલ માં કામ કરતા કરતા મારા જેવા સામાન્ય કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટી પાટણ જીલ્લાના ભાજપ મીડિયા સેલ તરીકેની જવાબદારી ફરીથી સોંપવા બદલ પ્રદેશ મોવડી મંડળ તેમજ પાટણ જીલ્લા અધ્યક્ષ શ્રી ડો.દશરથજી ઠાકોર સાહેબ તથા જીલ્લાના સૌ આગેવાનો નો હૃદય પૂર્વક આભાર માનું છું.પરિશ્રમની પરાકાષ્ઠા સુધી જઈ કાર્ય કરી પાર્ટીના સંગઠનને વધુ મજબુત બનાવા હર હંમેશ પ્રયત્ન કરીશ.હું સદૈવ પક્ષનો ઋણી રહીશ.તેમજ સૌ શુભેચ્છક મિત્રો,કાર્યકર્તાઓનો પણ હૃદય પૂર્વક આભાર …… આપનો જયેશકુમાર ઇશ્વરલાલ દરજી
કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here