પાટણ ઇન્ડીયન ગેસ સિલેન્ડર માંથી ગેસ ચોરી કરનાર આરોપીઓને ઝડપી પાડયા.

0
461
અત્યારે ચાલી રહેલી મહા મોંઘવારીમાં જ્યારે ભાવ વધારો થઈ રહ્યો છે ત્યારે છે ત્યારે કેટલાક અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા લોકો દ્વારા પોતાના હિત માટે અવનવા કીમિયા અજમાવતા હોય છે ત્યારે આવો જ એક કિસ્સો પાટણમાં બનવા પામ્યો હતો ત્યારે પાટણ પોલીસની સજાગતાથી આરોપીઓ ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ પાટણ શહેરની અંદર ઇન્ડિયન ગેસ ગોડાઉન મા કામ કરતા આરોપી એવા અમીન ભીખાભા’ઈ મોહનભાઈ કાળાભાઈ રહે સર્વોદય ગેસ એજન્સી પાસે તેમજ હર્ષ ભીખાભાઈ મોહનભાઈ અમીન કૌશિક ભાઈ અરવિંદભાઈ સચિન મકવાણા સહિતના આરોપીઓને ઝડપી પાડયા હતા. જ્યારે પોલીસ સૂત્રોને મળેલ માહિતી મુજબ ગેસના બાટલા કુલ નંગ ૬૭ કુલ કિંમત ૮૦ હજાર 800 અન્ય સાધન સામગ્રી કુલ રૂપિયા ૭,૮૦૦ મળી આવ્યા હતા આ બાબતે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે
રીપોટર.કમલેશ પટેલ.પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here