પર્યાવરણ જાગૃતિ તથા મહિલા સશક્તિ કરણના સંદેશા સાથે ફિરોજા દાદન સાઇકલ યાત્રા પર નીકળ્યા..

0
0

સ્માર્ટ કોમ્યુટ ફાઉન્ડેશન મુંબઈ ના ફિરોજા દાદન પર્યાવરણ માટે જાગૃતિ અને મહિલા સશક્તિકરણ ના મેસેજ સાથે મુંબઈ થી ધોળાવીરા સાયકલ યાત્રા એ નીકળ્યા છે તયારે રસ્તા મા આવતી તમામ રોટરી ક્લબ ના સહયોગથી વિવિધ સ્થળોએ મુલાકાત કરી ને ગુરુવારે પાટણ આવી પહોંચ્યા હતા
રોટરી પ્રમુખ ઝુઝારસિંહ સોઢા , ક્લબ ટ્રેનર ડો. બાબુભાઈ પ્રજાપતિ, રો. જયરામભાઇ પટેલ, પાસ્ટ ડીઆરઆાર ઉત્કર્ષ પટેલ સહીત રોટેરિયન મિત્રો દ્વારા તેમનુ સ્વાગત કરી રાણી ની વાવ , પટોળા હાઉસ સહીત સ્થળે તેમની મુલાકાત કરાવી તેમને પાટણ ની મહેમાનનવાજી નો અનુભવ કરાવી બીજા દિવસે સવારે ધોળાવીરા તરફ પ્રયાણ કરાવ્યું હતું
અહેવાલ. કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here