પત્રકાર એકતા પરિષદ – મહાઅધિવેશન પાટણ જિલ્લાનું ચાણસ્મા ખાતે

0
13

ચાલો ચાલો ચાલો

પત્રકાર મિત્રો,
ભાઈઓ / બહેનો,

     આપ સૌ પત્રકાર ભાઈ / બહેનો, જિલ્લા, તાલુકા, સંગઠન સહીત પાટણ જિલ્લા ના તાલુકાઓ સહીત ના તમામ પત્રકારો નું એક જિલ્લા કક્ષાનું બીજું અધિવેશન એટલે કે બીજા રાઉન્ડ ના પ્રારંભ નું પ્રથમ અધિવેશન  આગામી તા - 30/7/2023 ના રોજ યોજવા નક્કી કરવામાં આવ્યું છે.

એક કાર્યક્રમ પાટણ,બીજો કાર્યક્રમ રાધનપુર, ત્રીજો કાર્યક્રમ પાટણ ને આ ચોથો કાર્યક્રમ ચાણસ્મા ખાતે, સુરાણી સંસ્કાર ભવન

 આ પત્રકાર એકતા પરિષદ અધિવેશન 30 મી ને રવિવારે સવારે 10/00 થી 12/00 ઘડિયાળ ના કાંટે યોજાવાનું છે, એક જિલ્લા માં

ચોથો કાર્યક્રમ પ્રદેશ હોદ્દેદારો ની હાજરીમાં યોજાઈ રહ્યો છે.

ગુજરાત પત્રકાર એકતા પરિષદ
મહાઅધિવેશન દાતા શ્રી

(1 ) દાતા શ્રી સદગુરુ દેવ શ્રી ૧૦૦૮ શક્તિપીઠાધીશ્વર પરમપૂજ્ય માડી શ્રી સુરત

(2) દાતા શ્રી પૂર્વ કેબિનેટ મંત્રી અને ચાણસ્માના ધારાસભ્ય શ્રીમાન શ્રી ઠાકોર દિલીપજી વીરાજી

(૩) દાતા શ્રી પટેલ મૂકેશભાઈ જયંતિલાલ ઉફે દાઢી (પાટણ જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ)

(4) દાતા શ્રી ધીરેનકુમાર અમૃતલાલ પટેલ સાખે ભાનાળી. (ચાણસ્મા . ભાનાળી ની ઓળ)

(5 ) દાતા શ્રી રંગુજી વાઘેલા. શ્રીજગદીશભાઈ પ્રજાપતિ (મંડપ ડેકોરેશન. ચાણસ્મા જૂના ગંજબજાર રેલ્વેસ્ટેશન )

(5) દાતા શ્રી ધમેન્દ્રભાઈ પટેલ (રાષ્ટ્રીય વિકાસવાદી જનતા પાર્ટીં નારાષ્ટ્રીય પ્રભારી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને ભારત રાષ્ટ્રીય સંઘ ના રાષ્ટ્રીય અધ્યક્ષ)

(6)દાતા શ્રી ઉમેશભાઈ ગોવિદભાઈ જેઠી. (દેલમાલ)

(7) દાતા શ્રી ઠક્કર હસમુખભાઈ રાયચંદભાઈ. (પાટણવાળા )

(8) દાતા શ્રી ભગવાનસિહ વકતાસિહ (જોગમાયા ડિઝીટલ )

(9)દાતા શ્રી પરસોતમભાઈ શંકરભાઈ .ડેવીડ . (ભારત વિકાષ પરિષદ પ્રમુખશ્રી. ચાણસ્મા)

 દાતા શ્રી  ચાણસ્મા તાલુકાના પત્રકારો ..પાટણ તાલુકા પત્રકારો .. સમી તાલુકા પત્રકારો. 

.પત્રકારો સૌથી વધુ ખુશી અને આવકારવા લાયક આયોજન માં ખુદ પત્રકારો નું સ્વૈછીક યોગદાન ખુબ મહત્વનું અને અભિનંદન ને પાત્ર છે, પરિવાર ભાવે સૌ સંગઠિત હોવાનું પ્રમાણ આપે છે.

   આ કાર્યક્રમ માં 33 જિલ્લા  ના  પ્રમુખો ટીમ સાથે, ઝોન ટિમો, પ્રદેશ કારોબારી, મહિલા વિંગ, આઈ. ટી. સેલ, લીગલ સેલ હાજરી આપશે..

આ કાર્યક્રમ માં રાજસ્થ મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, સામાજિક સંસ્થાઓ, સહયોગી સ્નેહીઓ પણ હાજર રહી સંગઠન ને પ્રોત્સાહિત કરશે..

 આમંત્રિત મહેમાનો, વરિષ્ઠ આગેવાનો  પ્રદેશ, જિલ્લા, ઝોન સેલ નાઓ નું સ્વાગત

ચાણસ્મા હાઈવે ચાર રસ્તાથી બગીમાં બેસાડી ડીજે સાથે વાજતે ગાજતે સુરાણી સંસ્કાર ભવન કાર્યક્રમના સ્થળ સુધી

પાટણ, સહીત તમામ તાલુકાઓ ના પત્રકારો ને પણ સર્વો ને હાજર રહેવા,
લી
પ્રત્રકાર એકતા પરિષદ જિલ્લા પ્રમુખ. કાર્યક્રમના આયોજકો

ઝોન, પ્રદેશ, જિલ્લા, ના પાટણ જિલ્લા અને તાલુકા ના હોદ્દેદારો..
અહેવાલ. કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here