પંચમહાલ જીલ્લા માં ૫ મી સપ્ટેમ્બર ના રોજ ધોધંબા કન્યા સાક્ષરતા નિવાસી શાળા મા શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી

0
11

૫ મી સપ્ટેમ્બર ના રોજ આજે પંચમહાલ જીલ્લા માં કન્યા સાક્ષરતા નિવાસી શાળા ઘોઘંબા માં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવિ જેમાં જીલ્લા ના કલેકટર શ્રી સુજય મયાત્રા. હાલોલ ના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય ના ગુજરાત વન અને પર્યાવરણ મંત્રી જયદ્રથસિંહ પરમાર ભારતીય જનતા પાર્ટી ના જીલ્લા પ્રમુખ અસ્વિનભાઇ પટેલ . માજી ધારાસભ્ય.ભાજપ ના જીલ્લા પ્રમુખ . મંત્રી તાલુકાના પ્રમુખ.મંત્રી.ગામના સરપંચ તેમજ પંચમહાલ જીલ્લાના શિક્ષણાધિકારી બિ.એસ.પંચાલ.પ્રાથમિક જીલ્લા શિક્ષણાધિકારી વિ.એમ પટેલ .પંચમહાલ જીલ્લા ના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જીલ્લાના આચાર્ય સંવર્ગ ના મંત્રી શ્રી અશ્વિનભાઈ પટેલ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ ના અધ્યક્ષ શ્રી જીતેન્દ્ર બારીયા . મહામંત્રી જીતેન્દ્ર ઠાકર. જિલ્લાના ઘટક સંઘના હોદ્દેદારો અને ઓફીસ ના ઇ.આઇ જીગ્નેશભાઈ પટેલ.મેહુલભાઇ પારેખ.તેમજ આરતસિંહ બારીયા. ડામોર શ્રી. સુજીતભાઇ પરમાર અને તાલુકાના બી આર સી .તેમજ સી.આર.સી .કન્યા સાક્ષરતા નિવાસી શાળા નો સ્ટાફ મિત્રો તેમજ પંચમહાલ જિલ્લાના અલગ-અલગ તાલુકાના શિક્ષક મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાજેમાં જિલ્લાના તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને પ્રમાણપત્ર અને એવોર્ડ અને રોકડ ચેક આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતુંજેમાં પંચમહાલ જિલ્લાના અલગ અલગ તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકો જેવા કે શ્રી રાઠોડ નિલેશ કુમાર ખુમાનસિંહ ભલાણીયા પ્રાથમિક શાળા ગોધરા. પરમાર ભીખાભાઈ વીરાભાઈ સુથાર ફળિયા પ્રાથમિક શાળા શહેરા. માછી રમેશભાઈ લાલાભાઇ બીલીથા વર્ગ પ્રાથમિક શાળા શહેરા .પ્રજાપતિ સીમાબેન નારણભાઈ રાઠવા ફળિયુ પ્રાથમિક શાળા ધોધંબા. ઝાલા પ્રવીણભાઈ પ્રતાપભાઈ પાંચ પથરા પ્રાથમિક શાળા ઘોઘંબા. રાઠવા પ્રકાશભાઈ સોમાભાઈ ખોડલ પ્રાથમિક શાળા જાંબુઘોડા. કલ્પેશકુમાર વીરાભાઇ પટેલ જુનામુવાડા વર્ગ મેખર પ્રાથમિક શાળા મોરવાહડપ. શ્રીમતી અલ્પાબેન.કે. ચૌહાણ ઓટા ફળિયા વર્ગ કુવાજર પ્રાથમિક શાળા મોરવાહડપ .પટેલ વિભાબેન બાપુજી ભાઈ વિટોજ પ્રાથમિક શાળા હાલોલ.પ્રજાપતિ દિનેશકુમાર શંકરલાલ બાકરોલ પ્રાથમિક શાળા કાલોલ ને સન્માન આપી બહુમાન કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે.ડોક્ટર કલ્પેશકુમાર રેવાભાઇ પરમાર બિ.આર.સી શહેરા. શ્રી હેમેન્દ્ર જી ભોજક એમ એન્ડ એમ મહેતા હાઈસ્કૂલ ગોધરા. તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પંચમહાલ જિલ્લાના પાંચ પ્રતિભાશાળી બાળકો ને પણ પ્રતિભાશાળી બાળકો ના એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા કરવામાં આવ્યા.

રિપોર્ટ…. જીતેન્દ્ર ઠાકર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here