પંચમહાલ જીલ્લા નો 54 મો યુવા મહોત્સવ ગોધરા ખાતે આવેલ કલરવ હાઈસ્કૂલમાં યોજવામા આવ્યો.

0
4

જિલ્લા રમત ગમત અધિકારી કચેરી ગોધરા તરફથી કલાસવા સાહેબ તથા પ્રાંત યુવા અધિકારી રાજેશભાઈ પારગી .પ્રશાસનના આયોજન હેઠળ 7તાલુકા વિજેતા સ્પર્ધકો જિલ્લા કક્ષાએ ઉપસ્થિત રહ્યા જિલ્લા કક્ષાએ અ અને બ વિભાગમાં કૃતિ રજૂ કરી હતી. શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડેમલી લોક વાદ્ય સંગીત ઢોલક અ વિભાગમાં રાહુલ ભોપતભાઈ ચૌહાણ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો. અને એક પાત્રીય અભિનય અ વિભાગમાં પ્રશાંત રવજીભાઈ ચૌહાણ દ્વિતીય સ્થાન હાંસલ કરીને શાળાનું ગૌરવ વધારેલ છે. બાળકો ને માર્ગદર્શન શાળા ના શિક્ષક શ્રી ઈન્દ્રવદનપરમાર દ્વારા આપવામાં આવ્યું હતું. જિલ્લાના તમામ તાલુકા ની વિવિધ વિજેતા સ્પર્ધકોશાળાઓ ઝોન કક્ષાએ ભાગ લેવા જશે.આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી બી.એસ પંચાલ સાહેબ દ્વારા પ્રેરક ઉદબોધન કરી સૌ સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવી હતી. નિર્ણાયક શ્રી મધુકર જોશી આસ્થાબેન .મોહસીન મીર.અરવિદભાઇ. જયેશભાઈ પ્રજાપતિ ખંભોળજા ભાઈ તથા નરેન્દ્ર જોશી સૌ સ્પર્ધકોને નિર્ણાયક કામગીરીમાં રહ્યા .હતા રાસ અને ગરબા નો પણ કાર્યક્રમ સુંદર થયો હતો. એમ .જી .એમ હાઇસ્કુલ હાલોલ તથા અન્ય શાળાઓએ પણ ગરબા અને રાસની કૃતિ રજૂ કરી હતી.ઝોન કક્ષાએ વિજેતા વિદ્યાર્થીઓ આવનાર દિવસમાં ભાગ લેવા જશે .કલરવ સ્કૂલ ના સંચાલક જયેશભાઈ શાહનો પણ ખૂબ જ સહકાર રહ્યો..

રીપોર્ટ… જીતેન્દ્ર ઠાકર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here