પંચમહાલ જીલ્લાના શહેરા તાલૂકા ખાડીયા ગામના રહેવાસી અને આર્મીમા ફરજ બજાવતા દલપતસિંહ ચાવડાનુ ચાલૂ ફરજ દરમિયાન હ્દયરોગના હૂમલાથી નિધન થતા તેમના પાર્થિવદેહને માદરે વતન લાવતા તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે ભારે હૈયે અંતિમ વિદાય આપવામાં આવી હતી.

0
50
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ખાંડીયા ગામના વતની દલપતસિંહ નાનૂસિંહ ચૌહાણ પોતે યુવાવસ્થા થી જ દેશદાઝ ધરાવતા હોય દેશસેવા માટે જોડાયા હતા.મધ્યપ્રદેશ 22 મહાર રેજીમેન્ટ આર્મીમા ચાલુ ફરજ દરમિયાન હૃદય હુમલો થતા તેમનૂ મોત થયુ હતૂ. થોડા સમય પહેલા જ તેમને પ્રમોશન મળ્યું હતું. મોતના પગલે
ખાંડીયા ગામમા શોકની લાગણી વ્યાપી ગઈ હતી.તેમના મૃતદેહને માદરે વતન લાવતા તેમના પરિવારજનોમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ હતી.ગ્રામજનોનીની આંખમાં પણ આસુઓ વહેતા નજરે પડ્યા હતા.પુરા સન્માન સાથે તેમની અંતિમયાત્રા નીકળી હતી.જ્યા તેમને લશ્કરી ઓફીસરો,જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામા આવ્યુ હતૂ.અને અંતિમ સંસ્કાર કરવામા આવ્યું
રિપોર્ટર: જીતેન્દ્ર નાથાણી (પંચમહાલ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here