પંચમહાલ જિલ્લા સંગઠન નાં પ્રમુખ તરીકે ડોક્ટર ઈન્દ્રવદન નાથાલાલ પરમાર, એક્ટર- પ્રોડ્યુસર- દિગ્દર્શક- અને લેખક ની નિમણૂક કરતા પ્રદેશ પ્રમુખ ભગુભાઈ વાળા

0
10

પંચમહાલ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખાતે છેલ્લા સાતેક વર્ષથી સેવા આપી ને
૧૮થી ૨૦ ફિલ્મ youtube ચેનલ ઉપર મુકાવી ને
રાજ્યકક્ષા રાજ્ય સરકાર તરફથી તેઓની ફિલ્મને બેસ્ટ એવોર્ડ મળેલ છે
ફિલ્મનું નામ છે ચલો સ્વચ્છતા કી ઔર… રાજ્યકક્ષાએ વિનર ફિલ્મ છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી
વિશેષ રૂપથી માધ્યમિક શિક્ષક તરીકે સેવા આપવાની સાથે સાથે
લાયન્સ ક્લબના પ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે. તેમજ જન સેવા સંગઠન પંચમહાલ માં પણ ખૂબ સુંદર સામાજિક સેવાઓ રચનાત્મક સાંસ્કૃતિક ધાર્મિક સેવાઓ સાથે
એજ્યુકેશનલ ફિલ્મો રાજ્યના બાળકોને youtube ચેનલ ઉપર બતાવી રહ્યા છે. જેનું નિર્માણ જે સ્વખર્ચે ફિલ્મોનું નિર્માણ કરી ધોરણ-૯ અને ૧૦ના તમામે તમામ વિદ્યાર્થીઓ માટે ધોરણ 9 10 ગુજરાતી એકમોનું ફિલ્માંકન કરી પાઠમાં આવતા કેરેક્ટર નું કાસ્ટિંગ કરી ફિલ્માંકન કરી રાજ્યના માધ્યમિક શાળાના બાળકોને આ સેવાઆપી ને
રાજ્ય કક્ષાએ બે વખત ઇનોવેશન ફેર સુધી પહોંચાડી ને
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અનેક પ્રકારના ગુજરાતી ફિલ્મ ક્ષેત્રના એવોર્ડ તથા અનેક સંસ્થાઓના એવોર્ડ્સ સામાજિક સેવાઓ સાંસ્કૃતિક સેવાઓ પ્રવૃત્તિમય શિક્ષણ સેવાઓ તથા એકાંકી નાટક યુથ ફેસ્ટિવલ યુવા મહોત્સવ ક્ષેત્ર ટીમ મેનેજર ની કામગીરી કરી રાજ્યના શિક્ષકો માટે મુખ્ય રિસોર્સ પર્સન તરીકે પણ કર્મયોગી તરીકે રાજ્યના હજારો શિક્ષકોને તાલીમ આપનાર આ કલાકાર ને

રાજ્ય સરકાર તરફથી પણ અનેક એવોર્ડ તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ પ્રાપ્ત થયેલા છે. ત્યારે તેમની પંચમહાલ જિલ્લા સંગઠન નાં પ્રમુખ તરીકે આર્ટિસ્ટ એસોસિયેશન ઓફ ગુજરાત(આઓજી ) નાં પ્રદેશ પ્રમુખ ભગુભાઈ વાળા એ તેમની પંચમહાલ જિલ્લા સંગઠન નાં પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ઈન્દ્રવદનભાઈ પરમાર એટલે પંચમહાલ જિલ્લાના શિક્ષક તરીકેનું ગૌરવ છે.

રીપોર્ટ…. જીતેન્દ્ર ઠાકર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here