પંચમહાલ જિલ્લામાં ગોધરા મથક ખાતે જેહાદી આતંકીઓના પૂતળાનું દહન કરવામાં આવ્યું

0
7


કાશ્મીર માં એક અઠવાડીયા માં 7 હિન્દૂ ઓ ની હત્યા જેહાદી આતંકવાદી ઓ દ્વારા કરવા માં આવી છે 1990 ના દસક બાદ ફરી એક વખત હિન્દૂ ઓ ની નિર્મમ હત્યા ઇસ્લામિક જેહાદી આંતકવાદી ઓ દ્વારા કરવા માં આવી રહી છે આ બનાવો ના સંદર્ભે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા દેશભર માં એક સાથે બજરંગદળ દ્વારા પાકિસ્તાન આતંકવાદ ના પૂતળા દહન નો કાર્યક્રમ આજરોજ ગોધરા નગરમાં રાખવામાં આવેલ હતો જેના દ્વારા કાશ્મીરના હિન્દુઓને સમસ્ત હિન્દુ સમાજ અને બજરંગ દળ એમની સાથે છે એવો મેસેજ આપવા માટે આજરોજ કાર્યક્રમ નું આયોજન કરેલ હતું આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ માતૃશક્તિ દુર્ગાવાહિની અને અન્ય હિંદુ સંગઠનો સહભાગી થયા હતા. જેમાં ગોધરા મથક ખાતે જેહાદી આતંકવાદીઓ પુતળાદહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
રિપોર્ટ ….જીતેન્દ્ર ઠાકર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here