પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની મોડેલ સ્કૂલ ખાતે school of excellence અંતર્ગત મીટીંગ યોજાઇ

0
5

માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી બી.એસ પંચાલ સાહેબ ના અધ્યક્ષપણા હેઠળ school of excellence ના સંદર્ભમાં મિટિંગ યોજાઈ

માનનીય જિલ્લાશિક્ષણાધિકારી શ્રી બી.એસ. પંચાલ સાહેબ . જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.વિ.એમ.પટેલ શિક્ષણ નિરીક્ષક શ્રી મેહુલભાઈ. ડી.ડી. ડામોર તેમજ એસ. પી પરમાર જિલ્લાની તમામ મોડેલ સ્કૂલના ૪૨ આચાર્યશ્રીઓ . જીલ્લા આચાર્ય સંઘ પ્રમુખ jd રાહુલજી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આચાર્ય સંવર્ગના મંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ અને 42 ગ્રાન્ટેડ શાળાઓના આચાર્ય ઉપસ્થિત હતા અને સ્કૂલ એક્સલન્સ બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું

રિપોર્ટ …….જીતેન્દ્ર ઠાકર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here