પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા ખાતે ગોધરામાં વૃતાલય વિહારમ શ્રી શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

0
13

જેમાં વડતાલ ગાદીના સમર્થ આચાર્ય પ.પુ .ધ. ધુ 1008 આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ અને યુવાચયૅ પ.પુ. 108 શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ ની આજ્ઞા આશીર્વાદ અને માર્ગદર્શનથી SVG ચેરીટી ટ્રસ્ટના માધ્યમથી શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ ગોધરા દ્વારા શ્રી વૃતાલય વિહારમ શ્રી સ્વામિનારાયણ મંદિર ગોધરા ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ડોક્ટર હર્ષિલ જી શાહ ડોક્ટર ઈશિતા શાહ અને phc તેમજ માનવ ભરવાડ સહિત મેડિકલ ટીમ એ કેમ્પમાં પોતાની સેવાઓ આપી. જેમાં ગોધરા તથા આસપાસના ગામડાની દર્દી ઓએ બહોળા પ્રમાણમાં સેવાનો લાભ લીધો અને જે દર્દીને ecg રિપોર્ટ કરાવવાના હતા તે રિપોર્ટ પણ ફ્રીમાં કરવામાં આવ્યા હતા. વુતાલય વિહારમ મંદિર સ્વામિનારાયણ મંદિર ગોધરા ના આયોજકોએ પણ ખૂબ સહકાર આપ્યો હતો

રીપોર્ટ….. જીતેન્દ્ર ઠાકર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here