પંચમહાલમના ગોધરા નગર ના સાપારોડ પર આલ્બમ સોંગ નું શૂટિંગ કરવામાં આવ્યું

0
24

પંચમહાલ

તારી ઓઢણી ઉડી ઉડી જાય…..આલ્બમ સોંગ… સુંદર શૂટિંગ… આજે ગોધરા શહેરમાં સાપા રોડ વિસ્તારના ફાર્મ માં કરવામાં આવ્યું નિર્માણ માટે અતુલ લુહાર dop કેમેરામેન વિક્રમ શાહ તથા કલાકારો ‌. લાલાભાઇ રાજપુત, એસ એસ ખાન શૈલેષભાઈ બીપીન ભાઈ બારીયા, નિલેશ પરમાર, કૌશિકભાઈ બારીયા choreography michael ભાઈ ડાન્સર,… સ્પોટ સેવા તુષાર…. lyrics લેખન ગીતકાર રાજુ જાદવ,સ્વર સંજય પટેલ.. મેકઅપ એસએસ ખાન…આ પ્રસંગે પંચમહાલ જિલ્લાના આર્ટિસ્ટ એસોસિએશન ઓફ પંચમહાલ ના પ્રમુખ ડૉઇન્દ્રવદન પરમાર ખાસલોકેશન સેટ ઉપર ઉપસ્થિત રહીને તમામ કલાકારો ને પ્રોત્સાહિત કર્યા હતા તથા તેમના ઉમંગમાં વધારો થાય તે હેતુ થી તેઓનેડો ઈન્દ્રવદન પરમાર તરફથી વિશેષ ફિલ્મ શૂટિંગ લઈને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું
પ્રમુખ આર્ટિસ્ટ એસોસિએશન ઓફ પંચમહાલ ગુજરાત ડૉ. ઈન્દ્રવદનપરમાર (ઈન્દુભાઇ)… પંચમહાલપંચમહાલ જિલ્લાના તમામકલા ફિલ્મ સાથેસંકળાયેલા તમામે તમામ કલાકારો ખૂબ ખૂબ પ્રગતિ કરો તેવી શુભેચ્છા પાઠવે છે

રીપોર્ટ…. જીતેન્દ્ર ઠાકર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here