પંચમહાલપંચમહાલ જિલ્લાની મોરવા હડફ તાલુકામા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ની કારોબારી ની રચના કરવામાં આવી

0
18

આજ રોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પંચમહાલ જિલ્લામાં મોરવાહડફ તાલુકાની નવીન કારોબારી ની રચના કરવામાં આવિ જેમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આચાર્ય સંવૅગ પ્રાન્ત ના મંત્રી અને પંચમહાલ જીલ્લાના મંત્રી અસ્વિનભાઇ પટેલ. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સવૅગ ના અધ્યક્ષ જીતેન્દ્ર બારીયા.મહામંત્રી જીતેન્દ્ર ઠાકર .સંગઠન મંત્રી જીતેન્દ્ર પરમાર . કોષાધ્યક્ષ પ્રવિણભાઇ ના સાનિધ્યમાં યોજાઇ જેમાં મોરવા હડફ તાલુકામાં તાલુકા અધ્યક્ષ તરીકે અસ્વિનભાઇ એન પટેલ ધી.કે.એસ હાઇસ્કૂલ મોરવા હડફ.મંત્રી પ્રભાકરભાઇ કોષ્ટી આઇ.એચ હાઇસ્કુલ મોરા. સહમંત્રી સંજયભાઇ જોશી જે આર ભાટિયા હાઈસ્કૂલ સંતરોડ.સહમંત્રી હિતેશભાઈ બારીયા શ્રી સરસ્વતી વિદ્યા મંદિર રામપુર.ઉપાધ્યક્ષ શૈલેશભાઈ.વરિષ્ઠ ઉપાધ્યક્ષ હષૅદભાઇ પંડ્યા ઉત્તર બુનિયાદી હાઇસ્કૂલ ભંડોઈ.કોષાધ્યક્ષ જે.પી પટેલ જય માં ભમરેચી વિધ્યાલય.મહીલા ઉપાધ્યક્ષ ભુરીયા વૈશાલીબેન કનુભાઈ મહાલક્ષ્મી હાઇસ્કુલ મેખર. ની મોરવાહડફ તાલુકા ના હોદ્દેદારો તરીકે વરણી કરવામાં આવી જેમાં સદસ્યતા અભિયાન તેમજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીને અનુલક્ષીને આયોજન પણ કરવામાં આવ્યું. અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના તમામ સંવર્ગના ઉમેદવારોનો ભવ્ય વિજય થાય એવું આયોજન પણ કરવામાં આવ્યું..રીપોર્ટ… જીતેન્દ્ર ઠાકર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here