નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ(NCSC)માં રાજ્ય કક્ષા માટે સાર્થક શાળાના બે પ્રોજેકટની પસંદગી

0
5

આર્યભટ્ટ લોક વિજ્ઞાનકેન્દ્ર મોરબી દ્વારા આયોજીત જિલ્લાકક્ષા એ યોજાયેલ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ (NCSC) માં રાજ્યકક્ષા ના પાંચ પ્રોજેક્ટ માંથી સાર્થકવિધામંદિર ના બે પ્રોજેક્ટ ની રાજ્ય કક્ષા માટે પસંદગી થયેલ તે બદલ શાળા પરિવાર વતી તમામ વિધાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા
રીપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here