નેપાળ માં યોજાયેલ 4th TAFTYGAS INTERNATIONAL YOUTH GAMES માં મોરબી જિલ્લાના બે રમતવીરોએ ગોલ્ડ મેડલ જીત્યા

0
30

હાલ માં નેપાળ માં યોજાયેલ 4th TAFTYGAS INTERNATIONAL YOUTH GAMES માં મોરબી જિલ્લાના બે રમતવીરોએ ગોલ્ડ મેડલ જીત્યા. હતા જેમાં


મોરબી શહેર ના આદિત્ય શેરશિયા એ કબ્બડી માં અને જસ્મિન મનીષભાઈ પટેલ એ બેડમિન્ટન રમત માં ભારત તરફથી રમીને દેશ માટે બે ગોલ્ડ મેડલ જીત્યા.નવયુગ વિદ્યાલય મોરબીના વિદ્યાર્થી શેરસીયા આદિત્ય વિજયભાઈ ધોરણ- 12 કોમર્સમાં હાલ અભ્યાસ કરે છે.અને સ્પોર્ટસ પ્રત્યે રુચિ ધરાવે છે જેને સમગ્ર મોરબી જિલ્લાનુ ગૌરવ વધારતા ચોમેરથી શુભેચ્છાઓ પાઠવામાં આવી રહી છે
રીપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here