નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના 66 માં જન્મદિવસ નિમિતે મહેસાણા અને કડીમાં રક્તદાન સહિતની સેવાકીય પ્રવૃતિ યોજાયી

0
31

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના 66મા જન્મદિવસની ઉજવણી પ્રતિવર્ષની જેમ આ વર્ષ પણ વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા રકતદાન .વૃક્ષારોપણ ની સહિત સેવાકીય પ્રવૃતિ ઓ થકી જન્મ દિવસની ઉજવણી મહેસાણા વોર્ડ નં.૩ અને 11માં રામદેવ વાટિકા પાટીપ્લોટમાં રક્તદાન કેમ્પ યોજાયો અને સિનિયર સિટિઝન પાર્કની સૂચિત જગ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ પ્રસંગે નગરસેવકો
દિપકભાઈ પટેલ. દેવેશ પટેલ.
કનુભાઈ પટેલ. કોકીલાબેન કાર્યકરો દિપકભાઈ ચૌધરી.રમેશભાઈ ભુરી. સહિતના આગેવાનો જોડાયા હતા
નાયબ મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિતે 121 બોટલ નું રક્તદાન થયું હતું
નાયબ મુખ્યમંત્રીએ આ ઉપરાંત ધામિક સ્થળો. હોસ્પિટલ સ્વામી વિવેકાનંદ લાયબેરી સહિતના વિવિધ સ્થળોએ યોજાયેલ રક્તદાન કેમ્પની મુલાકાત લીધી હતી
નાયબ મુખ્યમંત્રીએ પરિવાર સહિત વિવિધ ધામિક સ્થળોએ પુજા અર્ચના કરી રાજ્યના પ્રજાજનોના આરોગ્યની સુખાકારી માટે આશિવાદ મેળવ્યા અને ગુજરાત કોરોના મુક્ત બને એ માટે પ્રાર્થના કરી હતી
રીપોટર. કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here