નવનિયુક્ત મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ ની મુલાકાત લેતા માલધારી સમાજના અગ્રણી શ્રી ભગવાનભાઈ મોરી

0
10

આજ રોજ ગુજરાત રાજ્ય ના ગાંધીનગર ખાતે રાષ્ટ્ર ને સમર્પિત એવા પંડિત દિન દયાલ ઉપાધ્યાય ના જન્મદિવસની ઉજવણી ભાગ રુપે ગુજરાત ના માલધારી સમાજ દ્વારા માન. મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્પટેલ ના બંગલે એક કાર્યક્રમમાં નુ ગૌરવશાળી માલધારી સમાજ દ્વારા આયોજન કર્યું હતું તેમની આજની ઝલક..ગુજરાત સરકાર પ્રદેશ ભાજપ માલધારી સેલ સંયોજક. શ્રી સંજય ભાઈ દેસાઈ પુવઁ ગોપાલલક વિકાસ નિગમ ના અધ્યક્ષ તેમની સાથે શ્રી સૌરાષ્ટ્રમાં ના અગ્રણી ભાજપ પ્રદેશ માલધારી સેલ સદસ્ય શ્રી ભગવાન ભાઈ મોરી પણ હાજર હતા

પ્રતિનિધિ

વસીમખાન બેલીમ …માંગરોળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here