નરવેબાપા ની દીક્ષા દિવસ નિમિત્તે પાંચ ઓક્સિજન સિલિન્ડર કિટ્સ દાન માં આપયા

0
34
આદિવાસી અને ગરીબ જનતા માટે આર્શીવાદ રૂપ સાબિત થશે
કોરોના મહામારી ની દોઢ વર્ષ થી ચાલી રહ્યું છે જેમાં બીજી લહેર ખુબજ જીવલેણ મારામારી છે ત્યારે દક્ષિણ ગુજરાત ના નેત્રંગ નિવાસી નરવેબાપાના દીક્ષા ના દિવસે અતુલભાઈ બાલુભાઈ પટેલ (પત્રકાર અને સામાજિક કાર્યકર) ના દ્વારા તેમની માતા લીલાબેન અને પિતાજી બાબુભાઇ પટેલ ના હસ્તેનેત્રંગ કોવિડ 19 કેર સેન્ટરમાં પાંચ જેટલા ઓક્સિજન રેગ્યુલેટર કિટ્સ સાથેનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નેત્રંગ તાલુકા બીજેપી પ્રમુખ મનસુખભાઇ વસાવા, ડોકટર દમીનીબેન પાટીલ નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ તાલુકા વિકાસ અધિકારી ડોકટર અલ્પાબેન નાયર અને પ્રીતેશ પટેલ તાલુકા હેલ્થ સુપરવાઈઝર ને આ સંપૂર્ણ કિટ્સ અર્પણ કરવામાં આવ્યા હતા કોરોના મહામારી ના મહા ભરડામાં સમગ્ર દેશની જનતા પરિવારના પરેશાન છે ક્યાંક વ્યવસ્થા ના અભાવે લોકો પરેશાની થી મોતને ભેટે છે તો કોઈ ઓકિસજન ઈન્જેકસન વગર પરેશાન થઈ ને તરફડી ને મરે છે ત્યારે મહાન સંત પુરૂષ નરદેવબાપાના દિક્ષા ના દિવસે જ લોકસુખાકારી અને માનવ વ્યવસ્થા માટે ભરૂચ પાસેના નરદેવબાપાના દિક્ષા ના આજે દિવસે તા15.5.2021ના રોજ નેત્રંગ નિવાસી અતુ કુમાર બાબુભાઈ પટેલ દ્વારા માતા પિતા ના હસ્તે તંત્રની હાજરમાં સરકારી દવાખાનામાં પાંચ જેટલા કોવિડ19 કેર સેન્ટરમાં માં રેગ્યુલેટર ટીપ્સ લોકસુખાકારી માટે અર્પણ કરવામાં આવ્યા હતા.. આનાથી લોકોને ઓક્સિજન ની સુવિધા મળી રહે ગરીબો અને જરૂરિયાતવાળા લોકો માટે આર્શીવાદ રૂપ સાબિત થશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here