ધોળકા શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “સ્વચ્છ ભારત મિશન”ના ખુલ્લે આમ ધજાગરા ઉડાડતી નગર પાલિકા…

0
14


ધોળકા નગરપાલિકાના અધિકારીઓ કોરોનની મહામારીમાં બીજી મહામારીને આમંત્રણ આપશે તે નજર સમક્ષ દેખાય રહ્યું છે…

ધોળકા નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ ને કુંભકર્ણની નિંદ્રામાંથી કોણ જગવશે…??


આ કચરાના ઢગલા મચ્છરજન્ય,પાણીજન્ય રોગચાળાને નોંતરૂ આપશે અવું લાગી રહ્યું છે…

ધોળકા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા રાખવાના દવા અેકદમ તદ્દન ખોટા દેખાય છે.હાલ ધોળકા બજારના રસ્તા અને જે વિદ્યાર્થીનીઓ સ્કૂલમાં અભ્યાસ કર વામાં માટે આવે છે.

તે સ્કૂલના મેનગેટ આગળ ગંદકીના ઢેર કચરાના ઢગલા પડી રહ્યા છે.અનેક જગ્યાએ ગટરના ઢાંકણા ખુલ્લા પડી રહ્યા છે.પરંતુ અધિકારીઓને આ બધુ કેમ દેખાતુ નથી..??અને વરસાદી વાતાવરણમાં રોડ રસ્તા ઉપર ખડા પડેલા હોવાથી પાણી ભરાયેલા છે.આવા સમ યે ગમે ત્યાં ગટરના ઢાંકણા ખુલ્લા હોવાથી વાહન ચાલકો ના ટાયરો ગટર ઘુસી જાય છે. ઘણી વાર બાઈક ચાલકોને અકસ્માત થવાનો ડર લાગે છે…

કોઈ અઘટિત દુર્ઘટના ના સર્જાઈ તે માટે નગરપાલિકા આ બાબતે ત્તાતકાલિક તપાસ કરીને જવાબદાર અધિકારીઓ દ્વારા કામગીરી પૂર્ણ કરાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.હાલ પબ્લિક નું કહેવું છે કે ઘણા બધા ન્યુઝ મીડિયા વાળા પ્રેસવાળા ફોટા પાડીને લઈ જાય છે.પણ આનો કોઈ નિકાલ કરતું નથી.નગરપાલિકા દ્વારા કેમ ઓરમાયું વર્તન કરવામાં આવે છે.સાફ સફાઇ માટે મચ્છરજન્ય રોગચાળો ફાટી નિકળેશે.તો જવાબદાર કોણ રહેશે..?? ગમે ત્યાં તુટેલા રસ્તાઓમાં પાણી ભરાયે લા છે.સ્કૂલ કોલેજ સામે પણ ગંદકીના ઢગલા પડ્યા છે. નગરપાલિકા દ્વારા કોઈ સાફ સફાઈ કરવામાં આવતી નથી.જે જગ્યા એ વિદ્યાર્થીઓની સ્કૂલ છે.તે જગ્યાએ પણ સાફ-સફાઈ કરવામાં આવતી નથી…
ધોળકા નગરપાલિકા પોતાની આળસ ખંખેરી સત્વરે કામગીરી પૂર્ણ કરી સ્વચ્છ ભારત અભિયાનને સાર્થક કરે…

રિપોર્ટ:- જયપાલસિંહ મહીડા.. ઘોળકા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here