ધોળકા રામ જન્મભૂમિ અક્ષત કળશ પૂજન કાર્યક્રમ યોજાયો

0
0

શ્રી રામજન્મભૂમિ પુનઃપ્રાણપ્રતિષ્ટ્રા આગામી 22 મિ જાન્યુઆરી એ ભવ્ય ઉજવણી અંતર્ગત અયોધ્યા થી કુંભ દ્વારા અક્ષત આવેલ જેવિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા ધોળકા જિલ્લા ના પ્રખંડ ના ગામો એ ઘરે ઘરે અક્ષત, પત્રિકા,અને શ્રી રામ ભગવાન ના મંદિર નો ફોટા રૂપી પત્ર આપવાના હેતુ આયોજન કર્યું અને આ કુંભ નું પૂજન -આરતી ઉપસ્થિત સર્વે હિન્દૂ સમાજ ના આગેવાનો ભાઈઓ તેમજ બહેનો નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા. ભાજપ આગેવાન કનુભાઈ પરમાર. ભારતીબેન રાણા. બટુકભાઈ,વિજયભાઈ અને રમેશભાઈ. કૈલાશબેન, અનામિકાબેન. વિગેરે ઉપસ્થિત રહેલ આ કુંભ સંયોજકઅનેસહ સંયોજક શ્રી સામંત સિંહ. પ્રકાશભાઈ લઇ હાજર રહેલ સમગ્ર કાર્યક્રમ મા કુંભ પૂજન અને આરતી કરેલ તેમજ આગામી 1, જાન્યુઆરી થી સમગ્ર ગામોમાં ઘરે ઘરે સનાતની હિન્દૂ પરિવાર ના ઘરે ઘરે જઈ હનુમાન ચાલીસા નો પાઠ કરવામાં આવશે તે દિવસે આસોપાલવના તોરણ, રાત્રી ના દીપોત્સવ કરવા સહીત નું આહવાન કરવામાં આવશે જેનું આયોજન શ્રીમતિ જયાબેન બટુકભાઈ એ સંભાળેલછે.

રીપોર્ટ:- સહદેવસિંહ સિસોદીયા
બાવળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here