ધોળકા-બાવળા રાજપૂત સમાજ દ્વારા રાજપૂત સમાજ દ્વારા કેન્દ્રીય મંત્રી રાણા કિરીટસિંહ રાણા ,કિર્તીસિંહ વાઘેલા નું સન્માન કરાયું

0
13
ધોળકા-બાવળા રાજપૂત સમાજ દ્વારા રાજપૂત સમાજ દ્વારા કેન્દ્રીય મંત્રી રાણા કિરીટસિંહ રાણા ,કિર્તીસિંહ વાઘેલા નું સન્માન કરાયું

તે પ્રસંગે રઘુવીરસિંહ વાઘેલા પ્રમુખ ધોળકા-બાવળા ગિરાસદાર રાજપુત સમાજ,દિલીપ.જે.સિસોદિયા ધોળકા-બાવળા રાજપૂત સમાજ ઉપપ્રમુખ, પ્રમુખ શ્રી સિસોદિયા ગિરાસદાર રાજપુત સમાજ,ધર્મેન્દ્રસિંહ વાઘેલા પ્રખંડ અધ્યક્ષ વીએચપી ધોળકા, નટુભા.પી.જાડેજા અનીલ ગુજરાત રાજપુત યુવા સંઘ મહામંત્રી,ભગીરથસિંહ મહિપતસિંહ વાઘેલા યુવા પ્રમુખ ધોળકા બાવળાગિરાસદાર રાજપુત સમાજ, બળવંતસિંહ ગોહિલ વાયણા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંગઠન કાર્યકર, સાંમંતસિંહ પઠેરીયા અમદાવાદ જીલ્લા વી.એચ.પી.પ્રમુખ દ્વારા શુભેચ્છા પાઠવી હતી. રિર્પોટ:- સહદેવસિંહ સિસોદીયા બાવળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here