ધોળકા તાલુકાના કોઠ ગામમા ગ્રામ પંચાયતમા ગામ સભાનું આયોજન કરવામા આવ્યું

0
4

ગાંધી જયંતી નીમીતે કોઠ ગામના સરપંચ અને તલાટી ક્રમ મંત્રીના માર્ગદર્શન હેઠળ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં કોઠ ગામના નાગરીકો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા અને ગામલોકોએ પોત પોતાની ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રીને રોડ, રસ્તા, પેવરબ્લોક અને ગામના સફાઇ કામ અને પીવાના પાણી અને અન્ય જગ્યાએ જે નાનીમોટી સમસ્યાની રજુઆત કરવામાં આવી હતી આ વિસે તલાટી ક્રમ મંત્રીશ્રી એ શાંન્તી પૂર્વક સાભળવામા આવી હતી. અને સાથે તલાટી ક્રમ મંત્રીએ જણાવ્યું હતુ કે સરકાર તરફતી આવતા તમામ તમામ કામ અને ગામના નાના મોટા પ્રશ્નોનો બને તેટલી જડપથી ઉકેલ લાવવામાં આવછે રિર્પોટ:- સહદેવસિંહ સીસોદીયા બાવળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here