ધોળકા તાલુકાના અતિ કુપોષિત બાળકોને ખજૂર અને ચિક્કી નું વિતરણ કાર્યક્રમની ઉજવણી

0
2

આજ રોજ રાહી ફાઉન્ડેશનટ્રસ્ટ અમદાવાદ દ્વારા ૧૦૦ અતિ કુપોષિત બાળકોને ખજૂર , ચિક્કી, પેન્સિલ,રબર, ફૂટપટ્ટી,પેન તેમજ થેલી નું વિતરણ કરવામાં આવેલ. ટોય બેંક મા અંદાજે ૧૦૦૦ રૂપિયાના રમકડાં આપવામાં આવેલ છે.આ કાર્યક્રમ માં રાહી ફાઉન્ડેશન ના ટ્રસ્ટીઓ ,નગરપાલિકાના પ્રમુખ રીનાબેન ત્રિવેદી,સી.ડી.પી.ઓ. મેડમ શ્રી ભારતીબેન મકવાણા તથા સ્થાનિક કોર્પોરેટરો તલ્પેશ પટેલ,કિંજલબેન જોશી,પુનિત ધોળકિયા,પિયુષ કારેલીયા,કમલભાઈ રાવલ,પ્રદેશ મહિલા મોર્ચા ના કારોબારી સદસ્ય માણેકબેન પરમાર અને આઇ.સી.ડી.એસ.સ્ટાફ ઉપસ્થિત રહી કાર્યક્રમને ઉજવળ કરાવવામાં આવેલ. રિર્પોટ:- જયપાલસિંહ મહીડા ધોળકા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here