ધોળકાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ખાસ ઉપસ્થિતિમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો…

0
6


ધોળકામાં ફોટા અને વિડીયો એસોસિએશન નો સ્નેહમિલન નો કાર્યક્રમ ધોળકા ખાતે યોજવામાં આવ્યો હતો.આ અને કાર્યક્રમમાં ધોળકાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ની ખાસ ઉપસ્થિતિ માં યોજાયો હતો.આ કાર્યક્રમમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોળકા તાલુકાના નાના મોટા તમામ ફોટોગ્રાફર અને વીડિ યોગ્રાફરોનો ઉત્સાહમાં વધાર્યો કર્યો હતો.વાસરિકા ફિલ્મ સિટી અને એસ ફોટો અમદાવાદના સહયોગથી આ કાર્ય ક્રમ જાજરમાન બન્યો હતો.સંસ્થાના છ વર્ષ પૂર્ણ થતાં હોય અને કરેલા વર્કશોપ તેમજ વર્ષ દરમિયાન જે સામા જિક સેવા કાર્યની હાઈલાઈટ આ કાર્યક્રમમાં પ્રદર્શિત કર વામાં આવી હતી.પી.વી.અેડી સંસ્થાના પ્રમુખશ્રી સુરેશ ભાઈ વૈષ્ણવ તથા પીન્ટુભાઇ ભટ્ટ સંસ્થા દ્વારા આ કાર્ય ક્રમમાં મંત્રીશ્રીનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું.તમેજ આ કાર્યક્રમમાં સંસ્થાના અેગેવાનો સહિત ફોટોગ્રાફર અને વિડિયોગ્રાફરો તથા અન્ય લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સ્નેહમિલન નો આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો…

રિપોર્ટ:- સહદેવસિંહ સિસોદીયા
બાવળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here