ધાનપુર તાલુકાના પીપોદરા ગામે રસીકરણ કેમ્પ યોજાયો

0
9

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપોદરા ગામે તારીખ ૧૭/૦૯/૨૦૨૧ને શુક્રવારના રોજ રસીકરણ કેમ્પ યોજાયો હતો આ રસીકરણ કેમ્પમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને ધાનપુર તાલુકાના યુવા મોરચાના શ્રી હાર્દિકભાઈ ના હસ્તે કરવામાં આવ્યો હતો આજના રસીકરણ કેમ્પમાં વધારે પડતા પ્રમાણમાં લોકો રસી લેતા થયા એ માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું હજી લોકોમાં રસીકરણ માટે જે ડર છે જેનાથી ડરવાની જરૂર નથી કોરોના ને હરાવવા માટે રસીકરણ જ એક ઉપાય છે તેની સમજ ઊભી કરી

રિપોર્ટર :- હર્ષદભાઈ પટેલ ..રૂવાબારી મુવાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here