ધાનપુર તાલુકાના નાકટી ગામે સંતોષબેન ફુલચંદ સાહ હાઈસ્કુલ ખાતે 73 માં પ્રજાસત્તાક પૂર્વ ની ઉજવણી કરવામાં આવી

0
20

દાહોદ

દેશના વડાપ્રધાન પરમ આદરણીય નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ ના ક્રાંતિકારી વિચારો પોકી નો એક વિચાર એટલે દીકરી નું સન્માન જેના અનુસંધાનમાં આજે ગામમાંથી સૌથી વધારે ભણેલી દીકરી કુ. પ્રિયંકાબેન પંકજકુમાર બારીયા ના વરદ હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ કરવામાં આવ્યો જેના થકી અન્ય દીકરીઓને ભણવા માટેની પ્રેરણા મળશે સાથે સાથે આ વર્ષ જેમના ઘરે દીકરી નો જન્મ થયો હોય તે માટી નું સન્માન કરવામાં આવ્યું . હાઇસ્કૂલના આચાર્ય તથા સ્ટાફ ગામ માંથી પધારેલ સરપંચશ્રી તથા ડેપ્યુટી સરપંચ શ્રી પૂર્વ ઉપપ્રમુખ હિંમતભાઈ બારીયા એક્સ આર્મી ગીરીશભાઈ બારીયા ગામ માંથી પધારેલ ભાઈઓ તથા બહેનો હાજરી આપી હતી તે બદલ ખુબખુબ અભિનંદન . રીપોર્ટર. ધર્મેન્દ્રબારીયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here