ધાનપુર તાલુકાના ચોરબારીયા ગામથી પગપાળા સંઘ મહાકાળી માતાજીના દર્શન માટે રવાના

0
3
      દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં ચોરબારીયા ગામ થી શ્રી રાજ રાજેશ્વરી યુવા મંડળ ૬ મી વખત પગપાળા સંઘ ચાલીને પાવાગઢ માં બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન માટે તારીખ :- ૭/૧૦/૨૦૨૧ ને ગુરુવારના રોજ નીકળ્યા હતા આ ભાવિ ભક્તો મુવાડા માં આવેલ માતરવાય માતાજીના દર્શન કરીને આશીર્વાદ લઈને નીકળ્યા હતા પાવાગઢ માં આવેલ મહાકાળી માતાનું મંદિર એ પવિત્ર અને પ્રખ્યાત સ્થાન આવેલું છે

રિપોર્ટર:- હર્ષદભાઈ પટેલ

રૂવાબારી મુવાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here