દેશોત્તર હાઈ. યુવક મહોત્સવમાં જીલ્લા કક્ષાએ ઝળકી

0
3

સાબરકાંઠા જીલ્લાનો યુવક મહોત્સવ સ્વસ્તિક હાઈ. હિંમતનગરમાં તા-30/9/2021ને ગુરુવારે યોજાયો હતો. જેમાં શ્રીમતી એચ.ડી.પટેલ વિદ્યાલય દેશોત્તરની વિદ્યાર્થિની પટેલ હેત્વી કમલેશભાઈ એ પાદપૂર્તિ લેખનમાં ભાગ લીધો હતો. જેમાં તૃતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. હેત્વીની આ સિદ્ધિ મેળવવા બદલ શાળાના આચાર્ય શ્રી રાજુભાઈ પટેલ, માર્ગદર્શક શ્રીમતી કાજલ પટેલ ને શ્રી ડી.એસ.ઝાલા તથા શિક્ષકશ્રીઓ તથા ટ્રસ્ટી મંડળએ અભિનંદન પાઠવ્યા હતા. સાહિત્ય ક્ષેત્રે સારો દેખાવ કરવા માટે અઢળક શુભેચ્છાઓ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here