દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના દીર્ઘ આયુ માટે જાપ નુ આયોજન…

0
8

ઇડર ….

દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ તારીખ ૬ડિસેમ્બર ના રોજ ફિરોઝ પુર માં થયેલ સુરક્ષા ચૂક માં ષડયંત્ર રચીને પંજાબમાં રસ્તો રોકીને વડાપ્રધાન પર હુમલાની સાજીશ રચવામાં આવી હતી. તેના અનુસંધાને તેમના દીર્ઘાયુ માટે ઇડર પાસે આવેલ સુલેસ્વરી ફાર્મ હાઉસ ખાતે જાપ” નુ આયોજન રાખેલ છે.
આ જાપ માં મુખ્ય યજમાન તરીકે. પૃથ્વીરાજભાઇ પટેલ (અમદાવાદ જિલ્લા પ્રભારી ભારતીય જનતા પાર્ટી)
દ્વારા આ હવન પૂજન કરવામાં આવેલ હતુ. તો ભારતીય જનતા પાર્ટી ઇડરના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહેલ હતા.
ઇડર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here