દેવદિવાળી નિમિત્તે બડોલી ગામના ઉમિયા માતાજી મંદિરે અન્નકૂટ ધરાવાયો.

0
4

બડોલી ગામના ઉમિયા માતાજી મંદિરે કારતક સુદ પૂનમને શુક્રવારના રોજ અન્નકૂટ નું આયોજન કરાયું હતું. આ પ્રસંગે બડોલી ગામના પટેલ સમાજ દ્વારા માતાજી ને છપ્પનભોગ નું અન્નકૂટ ધરાવાયું હતું. આ પ્રસંગે ઉમિયા માતાજી મંદિર માં મોટી સંખ્યામાં પટેલ સમાજના લોકો હાજર રહ્યા હતા. પૂજા ,આરતી .અન્નકૂટ ધરાવી કેક કાપી ઉમિયા માતાજીના દર્શન કરી દેવદિવાળી પૂનમની ઉજવણી કરાઈ હતી.આ પ્રસંગે મંદિર ના પૂજારી રાજુભાઇ,રમેશભાઈ પટેલ,જયંતીભાઈ પટેલ સહિત પટેલ સમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઇડર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here