દેવગઢ બારિયા તાલુકાના રૂવાબારી મુવાડા ગામમાં માતરવાય માતાજીના મંદિરે ભંડારાનુ આયોજન

0
12

કરાયુંદાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના રૂવાબારી મુવાડા ગામમાં માતરવાય માતાજીના મંદિરે તા.૦૬/૦૯/૨૦૨૧ના રોજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશાળ ભંડારાનુ આયોજન કરવામાં આવ્યુંહતું. તેમાં રૂવાબારી મુવાડા ગામના તમામ સભ્યો હાજર રહ્યા હતા. ભકતો માતાજી ની આરતી કરી માતરવાઈ માતાજીના દર્શન કરી આશિર્વાદ મેળવ્યા હતા.

રિપોર્ટ :- હર્ષદ પટેલ..રુવાબારી ..મુવાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here