દેવગઢ બારિયા તાલુકાના ઉચવાણ ગામથી પગપાળા સંઘ ચાલીને પાવાગઢ મહાકાળી માતાજી ના દર્શન માટે પગપાળા સંઘ રવાના

0
11

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ઉચવાણથી પ્રથમ વખત પગપાળા સંઘ ચાલીને પાવાગઢમાં બિરાજમાન મહાકાળીમાતાજી દર્શનન માટે માઈ ભકતો તારીખ :-૧૮/૦૯/૨૦૨૧ ના શનિના રોજ નીકળ્યા છે. ભાવિ ભક્તોપાવાગઢમાં આવેલ પવિત્ર અને પ્રખ્યાત આસ્થાનું પ્રતિક માં કાલિકા માતાજી મંદિર ખાતે દર વર્ષે દુર દુર થી માં કાલિકા માતાજી ના દર્શન કરવા ભાવિક ભક્તો આવે છે. ત્યારે આ વખતે શુભ શરૂઆત કરવામાં આવી છે દેવગઢબારિયા તાલુકાના ઉચવાણથી અને અન્ય ગામોમાં થી પ્રથમ વાર પગપાળા ચાલીને ૪૦.જેટલા માય ભક્તો દર્શન માટે પગપાળા નીકળ્યાં છે. રિપોર્ટ :- કિરીટભાઈ બારીઆ…કાળીડુગરી(સાગટાળા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here