દેવગઢ બારિયાની અંતેલા PHC દ્વારા ૧૫ થી ૧૮ વર્ષની છોકરીઓને વેક્સિન રસી મુકવામાં આવી

0
5

તા. ૦૩/૦૧/૨૦૨૨ ના રોજ દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆના અંતેલા પીએચસી દ્વારા સ્કુલમાં ૧૫ થી ૧૮ વર્ષની છોકરીઓને વેક્સિન રશીકરણ કરવામાં આવ્યુ હતું. દેવગઢ બારીઆના અંતેલા પીએચસી ખાતે ડૉ. દિલીપ ગોસાઈના માર્ગ દર્શનથીઅંતેલા પીએચસી ના મેડીકલ ઓફીસર ગોસાઈ, આયુસ એમો ખુશ્બુબેન, મેલ સુપરવાઈઝર નરવતભાઈ, એમ પી એચ ડબલ્યુ ચીરાગભાઈ, વેક્સિનેટર દિપીકાબેન, ફેસીલીટેટર કૈલાશબેન તથા આશાવર્કર શ્રધ્ધાબેન, સ્કુલના આચાર્ય તથા શિક્ષક મીત્રોના સહયોગથી રશીકરણ કરવામાં આવ્યું. અંતેલા પીએચસીમાં માલુ ફલીયા જ્યોતીવિધ્યાલય તથા ગોરાડા સાળામાં રશીકરણ કરવામા આવ્યુહતું જેમા ગોરાડામા ૫૮ જેટલી છોકરીઓને રશીકરણ કરવામાં આવ્યુહતું.

રિપોર્ટ :- મનિષ પટેલ

અંતેલા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here