દેવગઢબારિયા શહેરના ઐતિહાસિક ટાવર ઉપર વીજળી પડતાં ઘુમ્મટને થયું નુકસાન

0
15

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા શહેરના ઐતિહાસિક ટાવર ઉપર આજરોજ વીજળી પડતાં મુખ્ય ઘુમ્મટ ને નુકસાન થયું છે. સદનસીબે બીજું કોઈ નુકશાન થયું નથી. રિપોર્ટ :- કિરીટભાઈ બારીયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here