દેવગઢબારિયા તાલુકાના ભુવાલ ખાતે ગજાનંદ યુવક મંડળ દ્વારા ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું

0
3

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના ભુવાલના કાકરોડ ફળિયામાં ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ત્યારે દસ દિવસ સવાર સાંજ ગણેશજીની પૂજાપાઠ આરતી અને થાળ ધરવામાં ભગવાન ગણેશજીને પ્રસન્ન કરવા માટે ૫૬ ભોગ નું અનંકુટ આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભુવાલ ગામ ના સરપંચ શ્રી નવલભાઈ તથા ડેપ્યુટી સરપંચ જીગ્નજ્ઞેશકુમાર એન.સાથે ગામના વ છેડીલો તથા ગજાનંદ યુવક મંડળ ના યુવાનો એ વાજતે ગાજતે અબીલ ગુલાલની છોળો વચ્ચે ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તુ જલ્દી આના નારા બોલી ને યુવાનો ડી જે તાલે વિઘ્નહતાૅ ગણેશજીનુ વિસર્જન કરવામાં આવ્યું હતું

રીપોર્ટ… કિરીટભાઈ બારીઆ..કાળિડુગરી.સાગટાળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here