
ભાદરવા સુદ ચોથ શુક્રવારના રોજ ગણેશ ચતુર્થી નો પ્રારંભે ગણેશજી ની સ્થાપના કરવામાં આવી રહી છે. ત્યારે દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના ભડભા પટેલ ફળિયામાં કિંગ ગણેશાય ગ્રૂપ દ્વારા ભગવાન ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભડભા ગામ ના સરપંચ શ્રી લખમણભાઇ.ડી.સાથે ગામના વડીલો તથા કિંગ ગણેશાય યુવક મંડળ ના યુવાનો એ વિઘ્નહતાૅ ગણેશજીનુ સ્થાપના કરવામાં આવી હતી.
રીપોર્ટ ..કિરીટભાઈ બારીઆ..કાળિડુગરી.સાગટાળા