દેવગઢબારિયા તાલુકાના ઉચવાણ ગામે થી મહાકાય અજગર નું રેસ્કયુ કરવામાં આવ્યું

0
15

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના ઉચવાણ ગામના પટેલ ફળિયામાં માસુખભાઈ હેમાભાઈ ના ખેતરમાં અજગર જોવા મળતા ગામલોકો બધા ભયભીત થઈ ગયા હતા. એ પછી વન વિભાગના કર્મચારીઓને જાણ કરતા તાત્કાલિક વનવિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વનવિભાગ G F ગુજરાત ફોરેસ્ટ ના કર્મચારી કમલેશભાઈ બી. તથા જુવાનસિહ વી.સ્થળ પર પહોંચી ભારેરહેમત બાદ ૧૫ ફૂટ લાંબા મહાકાય અજગર નું રેસ્કયુ કરવામાં આવ્યું હતું. રેસ્ક્યુ કર્યા બાદ એ અજગરને સહી સલામત દેવગઢબારિયા ના જંગલમાં છોડી મૂકવામાં આવ્યો હતો.

રિપોર્ટ :- કિરીટભાઈ.સાગટાળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here