દિવ્ય કાશી ભવ્ય કાશી અંતર્ગત વાવોલ મુકામે ભવ્ય કળસ યાત્રા નું આયોજન કરવા માં આવ્યું

0
12

દિવ્ય કાશી ભવ્ય કાશી અંતર્ગત વોર્ડ નંબર સાત વાવોલ ગામ ખાતે સિદ્ધનાથ મહાદેવ મંદિર માં ગાંધીનગર મહાનગર મહિલા મોરચા ઉપાધ્યક્ષ શ્રીમતી ઉર્મિલા બેન પાન્ડેય દ્વારા આયોજિત કરવામાં આવ્યું.જેમા વોર્ડ નંબર સાત વાવોલ મહિલા મોરચા ના પ્રમુખ દિવ્યા બેન સોની, ઉપાધ્યક્ષ શ્રીમતી નલિની બેન શ્રીવાસ્તવ, ઉપાધ્યક્ષ શ્રીમતી મિથિલેશ યાદવ, મહામંત્રી મધૂબેન મકવાણા, મંત્રી કૈલાસ બેન, કોષાધ્યક્ષ શ્રી મતી ભારતી બેન રાવલ તથા વોર્ડ સંગઠન ના ઉપાધ્યક્ષ શ્રી મનસુખભાઈ પ્રજાપતિ, વિજયભાઈ ગજ્જર તથા ભારી સંખ્યા માં કાર્ય કરતાઓ હાજર રહ્યા.

બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here