દિવાળીનાં વેકેશનમાં બહારગામ જતાં પરિવારને પાટણ જિલ્લા પોલીસ વડાની અપીલ

0
8

પાટણ

પાટણ જિલ્લા પોલીસવડા દ્વારા દિપાવલી અને નૂતન વર્ષ ની સૌ નગરજનોને શુભેચ્છાઓ પાઠવી અપીલ કરી છે કે દિવાળી ના તહેવારો માં અસામાજિક તત્વો અને તસ્કરો બંધ મકાનોને નિશાન બનાવતાં હોય છે.
ત્યારે આપ સહ પરિવાર સાથે બહારગામ ફરવા જવાનાં હોય તો આપનાં ધરમાં પડેલી રોકડ રકમ અને દર દાગીના સહિત ની કિંમત વસ્તુઓને સેફ જગ્યાએ અથવા બેક લોકરમાં જમાં કરાવી દો,એક બે દિવસ કરતાં વધુ સમય માટે બહાર જવાના હોય તો આજુબાજુના પરિવારજનોને તેમજ નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરી ને જવું, ધર બહાર લગાવેલા સીસીટીવી કેમેરા ચાલુ છે કે કેમ તેની ચકાસણી કરી ને બહારગામ જવા માટે અપીલ કરવામાં આવી છે તો કોઈ અનિચ્છનિય ઘટના બની હોય તો તેની જાણ પણ પોલીસ કંટ્રોલ રૂમ નાં લેન લાઈન નંબર 02766 230501 જાણ કરવા જણાવ્યું છે.

અહેંવાલ .કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here