બનાસકાંઠા જિલ્લા ના દિયોદર પોલીસ મથક ખાતે પી એસ આઈ તરીકે ફરજ નિભાવતા હાર્દિકભાઈ દેસાઈ નો આજે જન્મ દિવસ હોવાથી દિયોદર મીડિયા કર્મીઓ દ્વારા પોલીસ મથક ખાતે પી એસ આઈ ને જન્મ દિવસ ની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી દિયોદર પોલીસ મથક ખાતે પી એસ આઈ તરીકે ફરજ બજાવતા હાર્દિકભાઈ દેસાઈ પોલીસ મથક ખાતે આવતા અરજદારો ને રજુઆત સાંભળે છે તેમની કામગીરી પણ લોકો બિરદાવે છે જેમાં આજે જન્મ દિવસ પર દિયોદર ના વરિષ્ઠ લોકો એ પણ સોસીયલ મીડિયા ના માધ્યમ થી તેમજ રૂબરૂ મુલાકાત લઈ શુભેચ્છા પાઠવી હતી.
અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર