દિયોદર પાંજરાપોળ થી ચોરાયેલા બે પાડાઓ ગણતરી ના કલાકોમાં પોલીસે તસ્કરો સાથે ઝડપી પાડયા હતા…

0
6

બનાસકાંઠા…..

ગઇ કાલે રાત્રે દિયોદર પાંજરાપોળ માંથી કોઈ અજાણ્યા તસ્કરોએ બે પાડાઓ ની ચોરી કરી હતી.
દિયોદર પાંજરાપોળ ના સંચાલકોએ દિયોદર પોલીસ ને ફરીયાદ દિયોદર પી એસ આઇ એચ પી. દેસાઈ એ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.
દિયોદર પોલીસે પાડા ની તસ્કરી કરનાર ઈસમોને સિધ્ધપુર પાસેથી પકડી પાડયા હતા.
પાડાના ચોર ઝડપાઈ જતા ગૌશાળાના સંચાલકો તેમજ ગૌ પ્રેમી ઓ પોલીસ મથક ખાતે આવી દિયોદર પી.એસ.આઇ એચ પી દેસાઈ સહિત પોલિસ કર્મીઓ ને કુમકુમ તિલક કરી ગૌ માતાની પ્રતિમા ભેટ આપી સન્માનિત કર્યા હતા…

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here