દિયોદર તાલુકાના ભેંસાણા ગામે થી રાત્રીના સમયે ઘર આગળ મુકેલી મોટર સાયકલ ની ઉઠાંતરી….

0
6

દિયોદરના ભેસાના ગામે રાત્રિના સમયે એક ચોર ઈસમે બાઈક ઉઠાંતરી કર્યા ના સમાચાર સામે આવ્યા છે …GJ-8-Q-2150 નંબર ના સ્પ્લેડર મોટર સાયકલ ની થંઈ ચોરી દિયોદર તાલુકામાં ચોરીઓ નો સીલસીલો યથાવત ભેંસાણા ના ભરતભાઈ વેલાજી ઠાકોરના ઘર આગળ મુકેલી મોટરસાયકલની કોઈ અજાણ્યા શખ્સ એ ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
ભેંસાણા ગામે સંકર ભગવાન ના મંદિરે લગાવેલા CCTV કેમેરામાં ચોર ના દ્રશ્યો થયા કેદ
ભેંસાણા ગામે રાત્રીના સમયે બાઈક ની ચોરી થતાં દિયોદર પોલીસ મથકે હાલ અરજી આપી છે.

અહેવાલ તસ્વીર દિનેશ ઠાકોર ..ભાભર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here