દિયોદર તાલુકાના ધુણસોલ રામપુરા ના રામદેવ પીર ના મદિરે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

0
11

આજે ધૂણસોલ ગામમાં રામદેવપીર ના મંદિરની જગ્યા એ આપણા sc યુવાનો દ્બારા વ્રુક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં શૈલેશભાઈ રમેશભાઈ પરમાર, જન્તીભાઈ શુડાભાઈ તથા કનુભાઈ અને અમરતભાઈ .જેહાભાઈ નરપતભાઈ તલાભાઈ નરેશભાઈ નાગજીભાઈ. અગરાભાઈ માધાભાઈ જયેશભાઈ નારણભાઈ મોહબ્બતભાઈ , શગાભાઈ જનાભાઈ વગેરે યુવાનો એ જમીન ની સફાઈ અને સમતલ કરવા માં ખૂબ જ મહેનત કરી અને ખભે ખભો મિલાવી ને કાર્ય કર્યું હતું…

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here