દિયોદર તાલુકાના ચીભડા ગામજનો દ્વારા CRPF જવાનો નું સ્વાગત કરવામાં આવ્યુ…

0
10

દિયોદર તાલુકાના ચીભડા મુકામે ગામલોકો દ્વારા આજરોજ સીઆરપીએફમાં ટ્રેનિંગ પૂરી કરી પોતાના માદરે વતન તરફ આવતા પોતાના વતન માં સમગ્ર ગામ લોકોમાં એક આનંદની લાગણી છવાઈ હતી તે દરમિયાન દિયોદર તાલુકાના ચીભડા ગામના લોકો દ્વારા આ સીઆરપીએફ જમાનો ફૂલહાર કરી ડીજેનાતાલે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં
1 વિપુલભાઈ માલાભાઈ પરમાર ગામ ચીભડાં
2 મુકેશભાઈ ઊજાભાઈ ચૌહાણ
ગામ ગાગોલ
3 કિરણભાઈ પ્રજાપતિ
ગામ ગોલવી
4 પરેશ ભાઈ સુબાભાઈ પરમાર
ગામ ચીભડાં
CRPF માં તાલીમ પૂરી કરી વતન પરત ફરતાં ચારેય મિત્રોનો જીભડા ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.

અહેવાલ વેલાભાઇ પરમાર બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here