દિયોદર તાલુકાના ગોદા ગામે દિયોદર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા કાનૂની શિક્ષણ શિબિર નું આયોજન કરવામા આવ્યુ

0
8

દીયોદર તાલુકાનાં ગોદા ગામે દિયોદર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા લોકોને કાયદાનું જ્ઞાન મળી રહે અને આર્થિક રીતે સક્ષમ ન હોય તેવા લોકો ને કાનૂની સેવા સમિતિ માંથી મળતા લાભો યોગ્ય રીતે મળી રહે તેમજ સ્ત્રીઓને મળતું કાયદાનું રક્ષણ તેવા હેતુથી* કાનૂની શિક્ષણ શિબિર નું આયોજન કરવામા આવ્યું હતું જેનો લાભ વધુમાં વધુ લોકો ને મળે તે માટે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાના (આસિસ્ટન્ટ )વકીલ શ્રી ભરતભાઈ ઠાકોર. કે વી બારોટ બેન શ્રી કે આર કેરી. બી એમ જાદર તથા ગામ લોકો ને ભારતીય કિસાન દિયોદર પ્રમુખ રમેશજી ઠાકોર તથા સોમાભાઈ દેસાઈ ભરતભાઈ ઠાકોર કિસમતભાઈ તથા ગામના આગેવાનો સમસ્ત ગ્રામ જનો ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી ઉપસ્થિત રહ્યા હતા

તસ્વીર અહેવાલ દિનેશ ઠાકોર ભાભર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here