દિયોદર તાલુકાના એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે સન્માન સમારોહ યોજાયો….

0
19

દિયોદર તાલુકાના એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે આજ રોજ બનાસ બેંક નિયુકત ચેરમેન શ્રી અનદાભાઈ પટેલ નો સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં દિયોદર તાલુકાના એપી એમ સી માર્કેટ ના સદસ્યો દ્વારા તમામ ગામ ના નવ નિયુક્ત સરપંચો નું સન્માન કરવામાં જેમાં દિયોદર તાલુકાના ભારતીય જનતા પાર્ટી દ્વારા ફૂલ હાર કરી સન્માન કરવામાં આવ્યું હતુ..જેમાં દિયોદર તાલુકાના એપી એમ સી માર્કેટ યાર્ડ ના પ્રમુખ શ્રી ઇશ્વરભાઇ જે તરક અને માર્કેટ યાર્ડમાં સદસ્યો દ્વારા સાલ ઓઢાડી નવ નિયુક્ત સરપંચો નું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં અનદાભાઈ પટેલ તેમજ ભારતસિંહ ભટેસરિયા તેમજ ચીનુભાઈ શાહ તેમજ સુરેશભાઈ શાહ પ્રભારી તેમજ કેશુભાઈ ચોહાણ માર્કેટ યાર્ડ ના સદસ્યો તેમજ ખેડૂત મિત્રો તેમજ આગેવાનો યુવાનો વડીલો હાજર રહ્યા હતા.

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here