દાહોદ ના ઝાલોદ તાલુકાના ટાઢાગોળા પ્રાથમિક શાળા ખાતે નવરાત્રિ નિમિત્તે નું ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું

1
9

ઝાલોદ તાલુકાના ટાઢાગોળા પ્રાથમિક શાળા ખાતે નવરાત્રી નિમિત્તે ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના તમામ બાળકોએ ભાગ લીધો હતો જેમાં બે કલાક સુધી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમનું સંચાલન શાળાના તમામ શિક્ષક સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓને એક થી પાંચ નંબર આપી ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ નવરાત્રી ના પવિત્ર તહેવારની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી

રીપોર્ટ રાહુલ ચરપોટ

1 COMMENT

  1. આભાર..અમારી શાળાના ન્યૂઝ ને જાહેર કરવા બાબત..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here