દાહોદ જિલ્લા હિંદુ યુવા વાહિની દ્વારા પાણી ની પરબ ખુલ્લી મૂકવામાં આવી

0
6

આજ રોજ દાહોદ જીલ્લા હિંદુ યુવા વાહિની ના પ્રમુખ શ્રી કમલેશભાઈ દરજી, અને રીંકેશભાઈ પ્રજાપતિ માર્ગદર્શન હેઠળ ઝાલોદ તાલુકા હિંદુ યુવા વાહિનીના પ્રમુખ શ્રી વિપુલભાઈ ચૌહાણ, મહામંત્રી શ્રી દેવિસિંહ ભાઈ પરમાર અને સક્રિય સભ્યો દ્વારા લીમડી મૂકામે દાહોદ રોડ ની સાઈડ ઉપર ઉનાળામાં તરસ્યા લોકોને ઠંડુ પીવાનુ શુદ્ધ પાણી મળી રહે તે માટે આજ રોજ હોળી ના પાવન પર્વ નિમિત્તે ઠંડા પાણી ની પરબ ની વ્યવસ્થા ઊભી કરવામાં આવી ….
જય જય શ્રી રામ…
…….અહેવાલ હર્ષદ ભરવાડ…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here