દાહોદ જિલ્લા યુવા હિન્દુ વાહિની ગ્રૂપ દ્વારા લીમખેડા પ્રાંત ને અવેદન અપાયું.

0
8

8 માર્ચના ના રોજ વિશ્વ મહિલા દીવશ ના રોજ લીમખેડા ખાતે યુવા હિન્દુ વાહીનિ ગ્રૂપ દ્વવારા અવેદન આપવા માં આવ્યું . જેમાં દાહોદ હિન્દુ યુવા વાહિની ના પ્રમુખ શ્રિ કમલેશ ભાઈ દરજી તથા શ્રિ રીન્કએશભાઈ પ્રજાપતિ અને લીમખેડા હિન્દુ યુવા વાહિની ના પ્રમુખ શ્રી રાકેશભાઈ હીરાભાઈ ભરવાડ અને મહામંત્રી પ્રિતેશભાઈ શાહ હાજર રહ્યા હતાં
તેઓએ આવેદન આપતા જણાવ્યું હતું કે જયારે 8 માર્ચના રોજ વિશ્વ મહિલા દીવશ તરીકે યુજવ્યે છે અને મહિલા ઓ નું સમાન કરીયે છે. અને આજ ના યુગ માં જયારે મહિલાઓ દરેક શેત્ર માં નામ બનાવી રહી છે . ત્યારે હાલ ની સ્થિતિમાં ડીજે ચાલકો દ્વારા આશ્લીલ ગીતો વગાડી મહિલા ઓ નું અપમાન કરવા માં આવે છે. અને મહિલા ઓ ની છબી ખરાબ રીતે રજુ કરી રહ્યા છે (ઓ રમીલા ઓ રમીલા અને શીનુડી) જેવા ગીતો અવાર નવાર વગડતા હોય છે જેનો ખરાબ પ્રભાવ મહિલાઓ ની છબી પર પડે છે જેથી કરી ને અવા ગીતો પ્રત્યે કડક પગલા લેવાની જરૂર છે જેથી કરી આપનિ સંસ્કૃતી જળવાઈ રહે . જો સમ્યસર સરકાર દ્વારા આવા અશ્લિલ્ ગીતો વિરુદ્ધ કડક ! પગલાં નહી લેવા માં આવે
તો હિંદુ યુવા વાહિની ગ્રુપ દાહોદ
દ્વ્રા ડિજે ચાલકો વિરુદ્ધ વધુ આક્ર્મ્ક્તા થિ પગલાં લેશે ..( હિન્દુ યુવા વાહિની ગ્રુપ દાહોદ)

અહેવાલ હર્ષદ ભરવાડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here